VIDEO: ઓનલાઈન દવાઓના વેચાણ સામે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશને ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
ઓનલાઈન દવાઓના વેચાણ સામે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસ
ઓનલાઈન દવાઓના વેચાણ સામે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશને ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે...જેથી 20 મેના દિવસે એક દિવસની હડતાળ પર ઉતશે.કોરોના સમયથી શરૂ થયેલો આ મુદ્દો હવે પણ અકબંધ છે..એસોસિએશને કેન્દ્ર સરકારના ઓનલાઈન દવાઓના વેચાણના નોટિફિકેશને રદ્દ કરવાની માંગ કરી છે..વેપારીઓનું કહેવું છે કે, હવે ઓનલાઇન નશાકારક દવાઓ અને ગર્ભપાત સહિતના દવાઓ મંગવવામાં આવે છે...20 મેના દિવસે આ હડતાળમાં રાજ્યના 35 હજાર દુકાનદારો જોડાશે..




