VIDEO: પંચમહાલ જિલ્લામાં સફેદ પથ્થરોના કાળા કારોબારનો પર્દાફાશ
પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ રાત્રી દરમ્યાન સફેદ પથ્થરોની ગેરકાયદે હેરાફેરી થ
પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ રાત્રી દરમ્યાન સફેદ પથ્થરોની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ખનીજની હેરાફેરીમાં ખનીજ માફિયાઓ નંબર પ્લેટ વગરના વાહનોના ઉપયોગ કરે છે. જીલ્લામાં લાંબા સમયથી ખનીજ માફીયાઓ બેફામ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છાવરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.




