VIDEO: ચકલાસી નગરપાલિકામાં ભાજપનો વિજય, જીતના મદમાં રૂપિયાનો વરસાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ચકલાસી નગરપાલિકામાં વોર્ડ-2ની ચાર પેનલમાં ભાજપનો ઝંડો લહેરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ચકલાસી નગરપાલિકામાં વોર્ડ-2ની ચાર પેનલમાં ભાજપનો ઝંડો લહેરાયો છે. ત્યારે જીતના મદમાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા હતા. આચરસંહિતાનો છડે ચોક ભંગ કર્યો હતો. જીતની ઉજવણીમાં 50 રૂપિયાના બંડલો જાહેરમાં ઉછાળવામાં આવ્યા હતા.




