VIDEO: રાજકોટમાં સ્થાનિકોના રોષનો ભોગ બન્યા ભાજપના નેતા
રાજકોટના વોર્ડ નંબર 9 ના રહીશોએ રોડ-રસ્તા અને ગંદકી જેવી પાયાની સુવિધાઓના અભાવે થાળી વગાડીને ચૂં
રાજકોટના વોર્ડ નંબર 9 ના રહીશોએ રોડ-રસ્તા અને ગંદકી જેવી પાયાની સુવિધાઓના અભાવે થાળી વગાડીને ચૂંટણી પૂર્વે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જ્યાં મહાનગરપાલિકા નિયમિત વેરો ઉઘરાવવા છતાં સુવિધા આપતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ વિસ્તારમાંથી અગાઉ ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલા અને શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ કમલેશ મીરાણીના કાર્યકાળ બાદ પણ હાલાકીઓ દૂર ન થતાં, ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ સામે રહીશોએ આકરો મિજાજ બતાવ્યો છે.







