VIDEO: ભાજપ દ્વારા આપના સભ્ય ને ખરીદવાનો કથિત ઓડિયો વાયરલ
ભાજપ દ્વારા આપ ના સભ્ય ને ખરીદવાનો ઓડિયો વાયરલ થયો છે. ધાનપુર તાલુકા પંચાયત ના ચૂંટાઈ આવેલા આપ સભ
ભાજપ દ્વારા આપ ના સભ્ય ને ખરીદવાનો ઓડિયો વાયરલ થયો છે. ધાનપુર તાલુકા પંચાયત ના ચૂંટાઈ આવેલા આપ સભ્ય ને લાલચ આપી ભાજપમાં આવવા દબાણ આપવામાં આવી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે આ મામલે કથિત ઓડિયો વાયરલ થયો છે,ધાનપુર તાલુકા પંચાયત મા 12 સભ્ય આપ ના અને 12 સભ્ય ભાજપ ના ચૂંટાઈ આવતા રસાકસી સર્જાઈ છે.GSTV આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.




