મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લુણાવાડા- પટ્ટણ રોડ પર વીજ પોલને ટક્કર મારતા વીજ વાયર રસ્તા પર પડ્યો, સદનસીબે જાનહાની ટળી

મહીસાગરના લુણાવાડાના પટ્ટણ રોડ પર અજાણ્યા વાહન ચાલકે વીજ પો

મહીસાગરના લુણાવાડાના પટ્ટણ રોડ પર અજાણ્યા વાહન ચાલકે વીજ પોલને ટક્કર મારતા વીજ લાઈન રોડ પર નમી પડી હતી. આ દરમિયાન ફરજ પર જઈ રહેલા હોમગાર્ડના ગળામાં જીવંત વીજ વાયર અચાનક તેમના આવી ગયો હતો. સદનસીબે યવાનનો જીવ બચ્યો હતો.

આ સમાચાર શેર કરો