મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ પાસે ટાયરના વાડામાં લાગી વિકરાળ આગ, દૂરથી જોવા મળ્યા ધૂમાડાના ગોટેગોટા

કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ

કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ પાસે ટાયરના વાડામાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. આગના ગોટેગોટા દૂરથી જોવા મળ્યા છે. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. સ્થાનિકોમાં આગના કારણે ભારે દહેશત જોવા મળી. આગ કયા કારણે લાગી એ હાલ જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો