VIDEO: સુરતના ભેસાણમાં બાળકોને રમવા બાબતે સોસાયટીમાં મારામારીની ઘટના બની

સુરતમાં બાળકોને રમવા બાબતે સોસાયટીમાં મારામારીની ઘટના બની છે. ભેસ્તાન વિસ્તારન

સુરતમાં બાળકોને રમવા બાબતે સોસાયટીમાં મારામારીની ઘટના બની છે. ભેસ્તાન વિસ્તારના છોટા બાલ કૃષ્ણા રોહાઉસમાં મહિલાઓ વચ્ચે સાવરણી સાથે છૂટાહાથની મારામારી થઈ. બાળકોની રમવા જેવી બાબત પર બોલાચાલી બાદ વિવાદ એટલો વરકર્યો કે મહિલાઓ ભીષણ જંગ જામ્યો હતો.લાકડા અને ઝાડુ લઈને મહિલાઓ એકબીજા પર તૂટી પડી હતી..મારામારીનો લાઈવ વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી...જો કે બંને પક્ષો એકબીજા સામે ફરિયાદ કરવાનું ટાળતા અંતે સમાધાન થયું હતુ.

આ સમાચાર શેર કરો

જાહેરાત