VIDEO: 13 વર્ષ જુનો સુરેન્દ્રનગર- વઢવાણને જોડતો બ્રિજ જર્જરિત સ્થિતિમાં, દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર
ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યના મોટાભાગના બ્રિજોનું હાલ સરકા
ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યના મોટાભાગના બ્રિજોનું હાલ સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા ભોગાવો નદી પરના મુખ્ય પુલની હાલત ચિંતાજનક બની છે.
13 વર્ષ પહેલાં બનેલા આ પુલની બંને બાજુએ સળિયા દેખાવા લાગ્યા
13 વર્ષ પહેલાં બનેલા આ પુલની બંને બાજુએ સળિયા દેખાવા લાગ્યા છે, જે નિર્માણની ગુણવત્તા સામે સવાલો ઉભા કરે છે. પુલનો એક ભાગ બેસી ગયો હોવાથી જોખમ વધુ ગંભીર બન્યું છે. આ પુલ લીંબડી અને અમદાવાદ તરફ જતા હજારો વાહનો માટે મહત્વનો છે, પરંતુ નજીકનો બીજો પુલ બંધ હોવાથી આ પુલ પર વાહનોનો ભાર વધ્યો છે.
જાહેરાત







