મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / જસદણમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

જસદણમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઢડીયા, આધ્યા, વેરાવળ, ભાડલા,સરધાર ખારસિયા ગામોમાં ધ

જસદણમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઢડીયા, આધ્યા, વેરાવળ, ભાડલા,સરધાર ખારસિયા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાડલા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા. સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી 

આ સમાચાર શેર કરો