VIDEO: વલસાડના સાંસદે રાહુલ ગાંધીના નિવેદનો પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું
વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદી અને અમ
વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદી અને અમિત શાહ માટે અપમાનજનક ભાષાના પ્રયોગને વખોડી તેમણે કહ્યું કે વિવિધ રાજ્યોમાં થયેલી હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ નિરાશામાં આવી ગયું છે. ધવલ પટેલે રાહુલ ગાંધીના નિવેદનોને દેશવિરોધી માનસિકતા ગણાવી હતી.



