મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટીલા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીના પ્રકોપથી ત્રસ્ત છે. તો બીજી તરફ ચોટીલા પંથકમાં વાતાવ

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીના પ્રકોપથી ત્રસ્ત છે. તો બીજી તરફ ચોટીલા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ચોટીલા અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવા સાથે કરાં સાથે કમોસમી વરસાદ પડ્યો છે. લોકોને કેટલાક કલાકો સુધી વરસાદને કારણે ગરમીમાંથી રાહત તો મળી પરંતુ બીજી તરફ કરાં અને પવન સાથે વરસાદથી જુવાર અને બાજરીનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

આ સમાચાર શેર કરો