VIDEO: સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કર્યું મતદાન, લોકશાહીના પર્વમાં સહભાગી થવા કરી અપીલ
સુરત ખાતે સી આર પાટીલ દ્વારા મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે મતદાન દરેકનો હક છે, અને આજે હું પરિવાર સાથ
સુરત ખાતે સી આર પાટીલ દ્વારા મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે મતદાન દરેકનો હક છે, અને આજે હું પરિવાર સાથે મતદાન કરવા આવ્યો. 89 વર્ષીય માતાએ પણ મતદાન કર્યું. શહેરના વિકાસ માટે દરેકે મતદાન કરવું જરૂરી છે. સોસાયટીમાં લોકો ઢોલ-નગારા સાથે ઉત્સાહથી મતદાન કરે છે. સિનિયર સિટીઝન પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. સૌને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ છે.


