મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે કર્યું મતદાન, પોલિંગ બૂથ પર જોવા મળી ભારે ભીડ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમણે મતાધિક

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમણે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ગરમીને ધ્યાનમાં રાખી ORS વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મતદાન મથકો પર ભારે ભીડ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો