મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં અવિરત વરસાદી માહોલ, મગફળી-કપાસ સહિતના પાકને નુકસાનીની ચિંતા

રાજકોટ જિલ્લાના તાલુકા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના તાલુકા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ધોરાજીમાં પણ પાંચ દિવસના વિરામ બાદ મોડી સાંજે મેઘરાજાએ જમાવટ કરી.. શહેરના ત્રણ દરવાજા, પોસ્ટ ઓફિસ ચોક, ઉપલેટા રોડ, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો. અગાઉ વરસાદની અછત હતી પરંતુ પાછળથી સતત વરસાદી માહોલથી કપાસ, મગફળી અને સોયાબિનના પાકને નુકસાનીની ચિંતા ઉભી થઈ છે.

આ સમાચાર શેર કરો