VIDEO: અબડાસાના કોઠારા ગામમાં તળાવમાં ડુબી જતા બે યુવકના મોત
કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામના તળાવની બાજીમાં ભરાયેલા પાણીમાં બે વ્યક્તિ ડુબ્યા હત
કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામના તળાવની બાજીમાં ભરાયેલા પાણીમાં બે વ્યક્તિ ડુબ્યા હતા જેમાંથી બન્ને યુવકના મોત થયા હતા.




