મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જાફરાબાદના લોઠપુર ગામ નજીક ટાવર પરથી નીચે પડતા બે શ્રમિકોના મોત

Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક ટાવર પરથી નીચે પડત

Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક ટાવર પરથી નીચે પડતા બે શ્રમિકોના મોત થયા છે. લોઠપુર ગામ નજીક પવનચક્કી માટે ટાવર ઉભો કરવા બે મજૂરો ટાવર પર ચડ્યા હતા. બંને મજૂરો ઉપરથી કોઈ કારણોસર નીચે પડતા ઘટના સ્થળે મોત થયા છે. મળતી માહિતી મુજબ આ બંને મજૂરો કર્ણાટકના વતની છે.  ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલસન અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

આ સમાચાર શેર કરો