VIDEO: જેલમાં હોવા છતાં બે ઉમેદવારોએ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માં અત્યંત રોમાંચક અને અસાધારણ પરિણામો સામે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માં અત્યંત રોમાંચક અને અસાધારણ પરિણામો સામે આવ્યા છે, જ્યાં જેલમાં હોવા છતાં બે ઉમેદવારોએ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે. ગુજસીટોકના ગંભીર ગુના હેઠળ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખીલજીએ જેલામાં છે. આ ઉપરાંત, કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી અને સારા મકવાણાની સાથે 'આપ'ના જેનબ ખફી અને અસલમ ખિલજી એમ બંને પક્ષના ઉમેદવારોની જીત થઈ છે. આ અનોખા પરિણામોએ જામનગરના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે કે જેલવાસ હોવા છતાં મતદારોએ તેમના પર પસંદગી ઉતારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત