મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર બંધ ટેન્કરની પાછળ આઈસરની ટક્કર, 15 લોકો ઈજાગ્રસ્ત એકનું મોત

ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર માઢીયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દ

ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર માઢીયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી હતી અને 1નું મોત નિપજ્યું હતું.બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર બંધ પડેલા ટેન્કર સાથે આઇસરની ધડાકાભેર ટક્કર થઈ હતી.

આઇસરમાં સવાર 15 લોકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

આઇસરમાં સવાર 15 લોકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સુમિત નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તમામ લોકો અમદાવાદ તરફથી સીઝનલ ધંધો કરવા માટે ભાવનગર આવી રહ્યા હતા તે સમયે માઢીયા ગામ નજીક અકસ્માત સર્જાયો.

આ સમાચાર શેર કરો