મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP અગ્નિકાંડ: પાંચમાં આરોપી કિરીટસિંહ જાડેજાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

રાજકોટ TRP અગ્નિકાંડના પાંચમાં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્

રાજકોટ TRP અગ્નિકાંડના પાંચમાં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચએ તેની ધરપકડ કરી છે. કિરીટસિંહ જાડેજા TRP ગેમ ઝોન વાળી જગ્યાના 3 મલિકોમાંથી એક માલિક છે. તો બીજી તરફ છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પોલીસ પકડથખી દૂર છે. કિરીટસિંહ અને અશોકસિંહ બન્ને સગા ભાઈઓ છે.  TRP ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો છે.

આ સમાચાર શેર કરો