VIDEO : પદ્મિનીબા વાળાના પ્રહારો પર તૃપ્તિબા રાઓલનું મોટું નિવેદન
પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે આજે ફરી વાર સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક

પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે આજે ફરી વાર સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ સંકલન સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન પદ્મિનીબા વાળાના પ્રહારો પર તૃપ્તિબા રાઓલે તેમનું નામ લીધા વગર મોટું નિવેદન આપ્યું હતું.
તૃપ્તિબા રાઓલે કહ્યું કે મારી લડાઈ એ અસ્મિતાની લડાઈ હતી. મારા સમાજની માતા-બહેનો માટેની લડાઇ હતી. કોઈ વ્યક્તિ કોઈ પણ નિવેદન આપે તો તેમને જવાબ આપવા હું બંધાયેલ નથી.સ્વાભિમાનની લડાઈ હતી તેથી હું ચૂપ બેઠી હતી.




