મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઈમાં પાણી ઓરસતા વાહનવ્યવહાર શરૂ કરાયો

દેવ અને ઢાઢર નદીના પાણી રાજલી ક્રોસિંગ પર ફરી વળતા માર્ગ બંધ કરાયો હતો. જોકે, ધીરેધીરે પાણી ઓસરતા ડભોઇ-વડોદરા હાઇ

તસવીર: gstv

દેવ અને ઢાઢર નદીના પાણી રાજલી ક્રોસિંગ પર ફરી વળતા માર્ગ બંધ કરાયો હતો. જોકે, ધીરેધીરે પાણી ઓસરતા ડભોઇ-વડોદરા હાઇવે વાહનો માટે શરૂ કરાયો હતો. અધિકારીઓ સહિત ધારાસભ્ય શૈલેશ મહેતાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ગઈકાલે સ્થિતિ વણસ્યા બાદ વહેલી સવારે પણ વાહનવ્યવહાર માટે હાઈવે બંધ કરાયો હતો. ખાસ તો ભારે વાહનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો  હાઈવે પર અટકાવાયા હતા. હવે ધીરેધીરે સ્થિતિ થાળે પડી રહી છે. છતા પણ તંત્ર એલર્ટ મોડમાં છે.

આ સમાચાર શેર કરો