Video: વાહનો ટોઈંગ મુદ્દે ત્રણ દરવાજાના વેપારીઓમાં રોષ, દુકાનો બંધ રાખી નોંધાવ્યો વિરોધ

અમદાવાદમાં ખાસ કરીને ત્રણ દરવાજા, રિલીફ રોડ પર વેપારીઓએ પાથરણાવાળા અને ટ્રાફિક અંગે કરેલી

સોર્સ: GSTV

અમદાવાદમાં ખાસ કરીને ત્રણ દરવાજા, રિલીફ રોડ પર વેપારીઓએ પાથરણાવાળા અને ટ્રાફિક અંગે કરેલી ફરિયાદને આધારે કાર્યવાહી કરાઇ હતી. પાથરણાવાળાઓને દૂર કરાયા, તો ટ્રાફિકને અડચણરૂપ વાહનો પણ ટોઈંગ કરી લેવાયા હતા પણ તેમાં વેપારીઓના પણ વાહનો હતા. પાર્કિંગ લખેલા બોર્ડ પાસેથી વાહનો લઈ જવાતા વેપારીઓ ફરી રોષે ભરાયા છે અને દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત