મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: રસ્તા પરના દબાણથી વેપારીઓ ત્રસ્ત, જૂની બજારમાં અડધો દિવસ બંધ પાળ્યું

રાજકોટની સૌથી જુની બજાર આજે અડધો દિવસ માટે બંધ જોવા મળી છે.લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો પર પા

રાજકોટની સૌથી જુની બજાર આજે અડધો દિવસ માટે બંધ જોવા મળી છે.લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો પર પાથરણા વાળા બેસે છે. અને દુકાનદારોને પરેશાની થાય છે. છેલ્લા કેટલાક સમયથી પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. રસ્તા ઉપર દબાણને લઈને વેપારીઓએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ નહીં લઈ આવવામાં આવતા આજે સૌથી જૂની બજારના વેપારીઓએ અડધો દિવસ બંધ પાડ્યું હતું. 

આ સમાચાર શેર કરો