VIDEO: લોકતંત્રને જીવંત રાખવા સત્તા પક્ષ સામે મજબૂત વિપક્ષ હોવો અનિવાર્ય, કોંગી પ્રવક્તાએ ચૂંટણીના પરિણામો અંગે આપ્યું નિવેદન

અમદાવાદમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા

સોર્સ: gstv

અમદાવાદમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, અમદાવાદમાં કોંગ્રેસની બેઠકો અને વોટ શેરમાં વધારો થયો છે, પરંતુ કેટલીક નગરપાલિકાઓમાં પક્ષને વિપક્ષનું પદ મળે તેટલી બેઠકો પણ મળી નથી. દોશીએ ભારપૂર્વક કહ્યું કે લોકતંત્રને જીવંત રાખવા સત્તા પક્ષ સામે મજબૂત વિપક્ષ હોવો અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત