VIDEO: 'વંદે માતરમ્' વિવાદ; "આ આઝાદીના લડવૈયાઓનું અપમાન", કોંગ્રેસ નેતાના જગદીશ વિશ્વકર્મા પર પ્રહાર
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ‘વંદે માતરમ્’ની
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ‘વંદે માતરમ્’ની રચના અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આ નિવેદનને સામાન્ય જ્ઞાનનો અભાવ ગણાવી નિશાન સાધ્યું છે. વિશ્વકર્માએ ‘વંદે માતરમ’ રવીન્દ્રનાથ ટાગોરે રચ્યું હોવાનું કહ્યું હતું, જ્યારે હકીકતમાં તેની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી.



