મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં કપડાંની દુકાનમાં ત્રાટક્યા તસ્કરો, સમગ્ર ચોરી CCTVમાં થઈ કેદ

વડોદરાના પ્રોડક્ટીવિટી રોડ પર આવેલા સુઈ ધાગા દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. વેપારીને

વડોદરાના પ્રોડક્ટીવિટી રોડ પર આવેલા સુઈ ધાગા દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. વેપારીને ત્યાંથી ચણીયા ચોલી તેમજ ડ્રેસ મટીરીયલની ચોરી કરી થયા પલાયન. નવરાત્રીની સિઝન નજીક હોવાથી વેપારીએ વેચાણ માટે નવા ચણિયા ચોલી મંગાવ્યા હતા. લગભગ 200 જેટલા ડ્રેસ દુકાનમાંથી થયા ચોરી જેની કિંમત 2500થી 3000ની કહેવામાં આવી રહ્યું છે અને આ સાથે જ દુકાનમાંથી 45 હજાર રૂપિયા રોકડાની પણ ચોરી કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરિયાદ નોંધીને દુકાનના CCTV તપાસીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો