VIDEO : Junagadhની માંગરોળ પાલિકામાં 'બબાલ', શહેરના પ્રાથમિક પ્રશ્નોને લઈને વિપક્ષની ઉગ્ર રજૂઆત
VIDEO : Junagadhની માંગરોળ પાલિકામાં 'બબાલ', શીફા હોસ્પિટલ રોડ સહિતના પ્રશ્ને વ
VIDEO : Junagadhની માંગરોળ પાલિકામાં 'બબાલ', શીફા હોસ્પિટલ રોડ સહિતના પ્રશ્ને વિપક્ષે સત્તાધીશો સામે ઠાલવ્યો રોષ
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં હંગામો સર્જાયો હતો. વોર્ડ નંબર ૯ ના અપક્ષ સભ્ય દ્વારા શહેરના પ્રાથમિક પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા બેઠકમાં ધબધબાટી બોલી ગઈ હતી.નગરપાલિકામાં ખાસ કરીને શીફા હોસ્પિટલ રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓનો મુદ્દો ગાજ્યો હતો. શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છોડી દેવાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



