મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Junagadh / "પહેલા મતદાન, પછી જલપાન", ધારાસભ્ય દેવા માલમે પરિવાર સાથે વતન થલ્લીમાં કર્યું મતદાન

જુનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને

જુનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને તેમના પરિવારે વતન માંગરોળના થલ્લી ગામે મતદાન કર્યું. તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો માટે મતદાન થયું હતું. “પહેલા મતદાન, પછી જલપાન” સૂત્ર સાથે મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો