મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લીંબડીમાં વસ્તુના ભાવ વધુ લેવા મામલે થઈ બબાલ, હોટલ સ્ટાફે ગ્રાહકોને માર્યો માર

સુરેન્દ્રનગરના લીંબડી ઓનેસ્ટ હોટલમાં વસ્તુના વધુ ભાવ લેવામાં આવતા બોલાચાલ

સુરેન્દ્રનગરના લીંબડી ઓનેસ્ટ હોટલમાં વસ્તુના વધુ ભાવ લેવામાં આવતા બોલાચાલી બાદ હોટલના કર્મચારીઓએ ગ્રાહકો પર હુમલો કર્યો હતો. વસ્તુના વધુ ભાવ લેવામાં આવતા ગ્રાહકો અને હોટલમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીની ઘટના બની હતી .આ સમગ્ર બાબત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો