મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉધના વિસ્તારમાં પાણી ભરાયા

સુરતમાં સવારથી વિરામ લીધેલા વરસાદે બપોર બાદ ફરી જોર પકડ્યું. ઉધના સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પા

તસવીર: gstv

સુરતમાં સવારથી વિરામ લીધેલા વરસાદે બપોર બાદ ફરી જોર પકડ્યું. ઉધના સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. થોડા સમયના વરસાદમાં જ ઉધના વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકોએ તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો