મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે', ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો

બનાસકાંઠાના વિભાજન બાદ ઓગડને જિલ્લો બનાવવાની માંગ થઇ રહી છે. દિયોદરમાંથી ઓગડ જિલ્લાની માંગને લઇને વિરોધ પ્

બનાસકાંઠાના વિભાજન બાદ ઓગડને જિલ્લો બનાવવાની માંગ થઇ રહી છે. દિયોદરમાંથી ઓગડ જિલ્લાની માંગને લઇને વિરોધ પ્રદર્શન યથાવત છે. દિયોદર સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હતો. ભુવાજીએ ઓગડ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી. ભુવાજીએ કહ્યું કે, મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે..

આ સમાચાર શેર કરો