Video: જૂનાગઢમાં સિંહ પરિવારના આંટાફેરા વધ્યા, પશુનું મારણ કરતા માલધારીઓમાં ચિંતા વ્યાપી

જૂનાગઢના છેવાડે આવેલા ગ્રોફેડ અને પલાસવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવારે અડિંગો જમાવ્યો છે. ગ

સોર્સ: GSTV

જૂનાગઢના છેવાડે આવેલા ગ્રોફેડ અને પલાસવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવારે અડિંગો જમાવ્યો છે. ગ્રોફેડ ફેક્ટરી લાંબા સમયથી બંધ હોવાથી ત્યાં જંગલ જેવી ઝાડીઓ ઊગી નીકળી છે, જે હવે સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓનું આશ્રયસ્થાન બની ગયું છે. ગત રાત્રે પણ સિંહોના ટોળાએ ગ્રોફેડથી પલાસવા તરફના રસ્તા પર શિકાર કર્યો હતો, જેના પગલે પશુપાલકો અને માલધારીઓમાં ચિંતા વ્યાપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત