Video: અલ્પેશ કથીરિયાએ યુવાધનમાં વધતા વ્યસન સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી

સોર્સ: gstv

સુરત અને રાજકોટમાં દારૂ પાર્ટીના વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી ગણપત પટેલના નિવેદનને અલ્પેશ કથીરિયાએ જાહેરમાં સમર્થન આપતા જણાવ્યું છે કે આજે ફક્ત દારૂ જ નહીં પરંતુ એમડી ડ્રગ્સ, પાવડર અને ગાંજા જેવા વ્યસનોમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જ્યાં યુવાન-યુવતીઓ માતા-પિતાની વાત માન્યા વિના પોતાની સ્વતંત્રતા ભોગવીને શિક્ષણથી દૂર થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા કે મોબાઈલ ગેમ્સના રવાડે ચઢ્યા છે, જે માત્ર પાટીદાર નહીં પરંતુ અનેક સમાજો માટે ચિંતાનો વિષય છે અને આ ભયાનક સ્થિતિથી બચવા દરેક ઘરમાં ધાર્મિક વાતાવરણ ઊભું કરીને વાલીઓએ બાળકોની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત