VIDEO: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ધોળકા, સાણંદ વગેરે વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ધોળકા, સાણંદ વગેરે વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. ધોળકામાં વેપારી એસોસિયેશને સજ્જડ બંધને ટેકો આપ્યો હતો.




