મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયો

Surendranagar દુધરેજ ખાતે નર્મદા કેનાલ

Surendranagar દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ પુલ બંધ થવાથી શહેરી વિસ્તારમાંથી આવતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો