મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટના નેહરુનગરમાં ઘરો પર પથ્થરોના ઘા કરીને ફરાર થતા બાળકોનો મામલો, DGPએ તપાસના આપ્યા આદેશ

રાજકોટના નહેરૂનગરમાં બે દિવસથી ત્રણ બાળકો મકાન પર પથ્થરોના ઘા કરી ફર

રાજકોટના નહેરૂનગરમાં બે દિવસથી ત્રણ બાળકો મકાન પર પથ્થરોના ઘા કરી ફરાર થઈ જતાં હતા. આ ઘટનાના ગાંધીનગરમાં પડઘાં પડ્યા છે. ઘટનાના CCTV ફૂટેજ મકાન માલિક અને પાડોશીઓએ ટ્વીટર પર DGPને ટેગ કરી વાયરલ કર્યા છે. સમગ્ર ઘટના મામલે DGPએ તપાસના આદેશ આપ્યા છે.

સમગ્ર ઘટના મામલે DGPએ તપાસના આદેશ આપ્યા

જેને પગલે પોલીસે બાળકોને શોધવા કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે બાળકોએ ટીખળ કરી મકાન પર પથ્થરમારો કર્યો તે નેહરુનગર અશાંતધારા વિસ્તારમાં આવે છે.

આ સમાચાર શેર કરો