VIDEO: બાળકોએ સાયકલ ચલાવતા ઘરની અંદર પથ્થરના ઘા કર્યા
રાજકોટ ખાતે અશાંતધારાવા વાળા વોર્ડ નંબર -2નો વીડિયો વાયરલ થયો છે .જેમાં બાળકોએ સાયકલ ચલાવત
રાજકોટ ખાતે અશાંતધારાવા વાળા વોર્ડ નંબર -2નો વીડિયો વાયરલ થયો છે .જેમાં બાળકોએ સાયકલ ચલાવતા ઘરની અંદર પથ્થરના ઘા કર્યા હતા.જોકે સ્થાનિકો સગીર ટીખળ પરેશાન છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે..જોકે બાળકોની આવી ટીખળ પછી ભારે પડી શકે છે.




