મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સમરસ ગર્લ્સ હોસ્ટેલનું કેમ્પસ બેટમાં ફેરવાયું

ગુજરાત યુનિવર્સિટી સંચાલિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર ના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હાલાકીના દ્રશ્યો સર્જાય

તસવીર: gstv

ગુજરાત યુનિવર્સિટી સંચાલિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર ના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હાલાકીના દ્રશ્યો સર્જાયા.  સમરસ ગર્લ્સ હોસ્ટેલ અને NRI હોસ્ટેલ જવા માટે ઢીંચણ સમા પાણી ભરાયા સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા હતા. અહીં પણ પાણી નિકાલની વ્યવસ્થા મંદ હોવાથી તમામ દાવા પાણીમાં તરતા જોવા મળ્યાં.  અહીં રહેતા બાંગ્લાદેશ અને નેપાળના વિદ્યાર્થીઓએ કહ્યું કે, ડ્રેનેજ લાઇન બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ ભારે વરસાદ હોવાથી ફૂડ ડીલવરી પણ પહોંચતી ના હોવાની ફરિયાદ કરી હતી.

આ સમાચાર શેર કરો