મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાની સમાની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીનો હોબાળો

વડોદરાના સમા-અયપ્પા વિસ્તારની સમરસ બોયઝ હોસ્ટેલમાં ખોરાકની હલકી ગુણવત્તાને લઈ વિદ્યાર્થીઓએ આ

વડોદરાના સમા-અયપ્પા વિસ્તારની સમરસ બોયઝ હોસ્ટેલમાં ખોરાકની હલકી ગુણવત્તાને લઈ વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો.... લોટ અને તેલમાં ભેળસેળ તથા હલકી ગુણવત્તાવાળો માલ વાપરવાના ગંભીર આરોપ સાથે વિદ્યાર્થીઓએ મેસ સંચાલકો વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.... વારંવાર ફરિયાદ છતાં સુધારો ન આવતાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો... હવે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે....

આ સમાચાર શેર કરો