મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાની વેમાલી કેનાલમાં કિશોર ડૂબ્યો, ગત સાંજથી ફાયરના જવાનોએ શોધખોળ આદરી

રાજ્યના વડોદરામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. શહેરની વેમાલી કેનાલમાં કિશોર ડૂબ્યો હતો. ગત સાંજે કિશોર કેનાલમાં હાથ-

રાજ્યના વડોદરામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. શહેરની વેમાલી કેનાલમાં કિશોર ડૂબ્યો હતો. ગત સાંજે કિશોર કેનાલમાં હાથ-પગ ધોવા ગયો હતો, તે દરમ્યાન અચાનક શરીરનું બેલેન્સ ખસી જતા તે કેનાલમાં લપસ્યો હતો અને ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસ લોકોના ટોળા એકત્રિત થયા હતા. લોકોએ ફાયરની ટીમને જાણ કરી હતી. ફાયરના જવાનોએ કિશોરના મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો