VIDEO : રાજકોટમાં તાંત્રિકે 15 કરોડ અપાવવાની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું
Rajkot News : રાજકોટમાં વધુ એક નંદન ભોજાઈ અંધશ્રદ્ધા મામલે પોલીસે ઢોંગી આરોપીની ધરપકડ કરી છે. વિગત અનુસાર નંદણ પાસેથી 15 કરોડ

Rajkot News : રાજકોટમાં વધુ એક નંદન ભોજાઈ અંધશ્રદ્ધા મામલે પોલીસે ઢોંગી આરોપીની ધરપકડ કરી છે. વિગત અનુસાર નંદણ પાસેથી 15 કરોડ રૂપિયા અપાવાની દેવાની લાલચે મહિલાએ તાંત્રિક વિધીનો સહારો લીધો હતો. જે અંતર્ગત ઢોંગી તાંત્રિકે મહિલા સાથે પહેલા તો છેડતી કરી અને બાદમાં તેનાથી એક લાખ રૂપિયા પડાવી પાડ્યા હતા. તાંત્રિકે રાત્રે મહિલા સાથે દુષ્કર્મ આચાર્યા બાદ કહ્યું કે સવારે જ્યાથી ખાડો ખોદશો ત્યાંથી સોનું નિકળશે..જોકે આવું કંઈ જ ન થતા મહિલાએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




