મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં T-20 વર્લ્ડકપની થીમ વાળા ટ્રકે જમાવ્યું આકર્ષણ

અમદાવાદ શહેરમાં રથયાત્રામાં સુશોભિત ટ્રક આકર્ષણનું કેન્દ્ર હોય છે. વિવિધ થીમ ઉપર ટ્રકને ડેકોરેટ

અમદાવાદ શહેરમાં રથયાત્રામાં સુશોભિત ટ્રક આકર્ષણનું કેન્દ્ર હોય છે. વિવિધ થીમ ઉપર ટ્રકને ડેકોરેટ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભારતે T- 20 વર્લ્ડ કપમાં સુંદર પર્ફોર્મન્સ કર્યું છે T-20 ટ્વેન્ટી વર્લ્ડકપની થીમ પર ટ્રકને ડેકોરેટ કરવામાં આવતા ભક્તોમાં ભક્તોમાં જોવા માટે ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો