VIDEO: સુરતઃ સિવિલમાં ડોક્ટર આપઘાત કેસમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, વિભાગીય વડા સસ્પેન્ડ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતી છે..તેમજ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત, વહીવટી નિષ્કાળજીને સઈને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને પણ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ડોક્ટરના આપઘાત બાદ સિવિલ હોસ્પિટલ તંત્રમાં ચાલતી આંતરિક બાબતો અને માનસિક તણાવ જેવા મુદ્દાઓ સામે આવ્યા બાદ સરકારે દોષિતો સામે લાલ આંખ કરી છે.




