Suratના અલથાણમાં ગુજરાતનું પ્રથમ Eco Friendly પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકાયું
Suratમાં ગુજરાતનું પ્રથમ Eco Friendly પોલીસ સ્ટેશન અલથાણમાં ખુલ્લુ મુકાયું. ખટોદરા પ
Suratમાં ગુજરાતનું પ્રથમ Eco Friendly પોલીસ સ્ટેશન અલથાણમાં ખુલ્લુ મુકાયું. ખટોદરા પોલીસથી અલગ કરાઈને બનાવાયું પોલીસ સ્ટેશન. પર્યાવરણ જાણવણીના ઉદ્દેશ્યથી બનાવાયું આ પોલીસ સ્ટેશન.



