મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : હરિદ્વારમાં ગેરકાયદે બાંધકામ પર કડક કાર્યવાહી, સરકારી જમીન પર ઊભું કરાયેલું દબાણ હટાવાયું

હરિદ્વાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુમન નગર વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા કરાયેલા કથિત ગેરકાયદે બાંધ

હરિદ્વાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુમન નગર વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા કરાયેલા કથિત ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદેસર રીતે નિર્મિત માળખાઓને તોડી પાડવામાં આવ્યા હતા. સરકારી જમીનને અતિક્રમણ મુક્ત કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. 

આ સમાચાર શેર કરો