મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લાફા ઝીંક્યા

જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લાફા ઝીંક્યાના CCTV સામે આવ્યા છે. આ ઘટના

જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ લાફા ઝીંક્યાના CCTV સામે આવ્યા છે. આ ઘટના 16 જાન્યુઆરીની છે. જેમાં જોઈ શકાય છે કે શાળાના આચર્યએ વિદ્યાર્થીને કેમ તમાચા માર્યા તે હજું સામે આવ્યું નથી.

આ સમાચાર શેર કરો