VIDEO: કુકાવાવનો સોનલ ડેમ ઓવરફ્લો
મોડી રાત્રે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો. વરસાદી રાઉન્ડની રાહ જોતા ખેડૂતો માટે નદી-ડેમમાં પાણીની આવક

મોડી રાત્રે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો. વરસાદી રાઉન્ડની રાહ જોતા ખેડૂતો માટે નદી-ડેમમાં પાણીની આવક થતા ખુશીની લહેર છે. ઉપરવાસમાં સારા વરસાદથી કુંકાવાવનો સોનલ ડેમ ઓવરફ્લો થયો હતો. આ વરસાદ અને પાણીથી ખરીફ પાકોને સારો ફાયદો થયો છે અને ડેમ ભરાઈ જતા આસપાસના વિસ્તારના પાણીના તળ પણ ઉંચા આવશે.




