VIDEO : mehsana મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની જાહેરાત, મેયર તરીકે સોનલબેન ઓઝાની પસંદગી
મહેસાણા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. ભાજપના કમલ

મહેસાણા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. ભાજપના કમલમ કાર્યાલય ખાતે મેયર અને અન્ય હોદેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. મહેસાણા મનપાના મેયર તરીકે સોનલબેન ઓઝાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે રમેશ રાજપૂતની વરણી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.


