મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પિતાને માનસિક બીમાર બતાવી ફ્લેટ હડપ કરનાર પુત્રને બોમ્બે હાઈકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો

મુંબઈમાં ૫૪ વર્ષીય પુત્રએ તેના ૭૮ વર્ષીય નિવૃત્ત IAS પિતાને માનસિક

તસવીર: gstv

મુંબઈમાં ૫૪ વર્ષીય પુત્રએ તેના ૭૮ વર્ષીય નિવૃત્ત IAS પિતાને માનસિક અક્ષમ સાબિત કરી ફ્લેટ હડપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો….બોમ્બે હાઈકોર્ટે પુત્રની અરજી ફગાવી દીધી છે, તેને ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને કાયદાના દુરુપયોગ બદલ ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે... કોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે કાયદો રક્ષણ માટેની ઢાલ છે, તેનો દુરુપયોગ કરવાની તલવાર નથી.

આ સમાચાર શેર કરો